Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 - સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને - અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

ડિજિટલ ટીવી

જો તમે કે તમારા ઓળખીતા કોઈ વ્યક્તિને ઈન્ટરનેટની મર્યાદિત પહોંચ હોય, તો કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ(Gurkha Free Legal Advice) ડિજિટલ ઈન્ટરઍક્ટિવ ટેલીવિઝન પર પણ ઉપલબ્ધ છે. તમારું રીમોટ કંટ્રોલ વાપરીને, તમે:

તમારું રીમોટ કંટ્રોલ વાપરીને, તમે:

તમે બે સેવાઓથી કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ સુધી પહોંચી શકો છોઃ ડાયરેક્ટગોવ તથા લૂકિંગ લોકલ.

ડાયરેક્ટગોવ

તમારા ટીવીમાં ડાયરેક્ટગોવ દ્વારા કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ પ્રસારિત કરવામાં આવશે. ડાયરેક્ટગોવ વિશાળ શ્રેણીની બીજી ઘણી લોકોપયોગી સેવાઓ તથા માહિતી પણ પૂરી પાડે છે.

આ સિવાય, જો તમે ફેરબદલ કરવાના હો, તો તમે સૉલિસિટર્સ શોધી શકો છો, કાનૂની માહિતીની પત્રિકાઓનો ઓર્ડર આપી શકો છો અને ડાયરેક્ટગોવ મોબાઈલ દ્વારા માહિતી મેળવી શકો છો.

ડિઝિટલ ટીવીના સૂચનો

  • વર્જિન મીડીયા (Virgin Media): Interactive બટન દબાવો, News and Info પસંદ કરો, અને ત્યાર બાદ Directgov પસંદ કરો (નિઃશુલ્ક)
  • સ્કાય (Sky): Interactive બટન દબાવો, વિકલ્પ 8 પસંદ કરો (તમારું ડિજિબૉક્સ (Digibox) લોકલ કૉલના ખર્ચે ફોન કરશે)

મોબાઈલ ફોનના સૂચનો

  • તમારા ફોનના ઈન્ટરનેટ બ્રાઉઝરમાં www.direct.gov.uk/mobile એન્ટર કરો. (જોયેલા 5 પૃષ્ઠો દીઠ લગભગ 1પેન્સ, તમારા મોબાઈલના કરાર પર આધારિત)

લુકિંગ લોકલ

તમે લુકિંગ લોકલનો ઉપયોગ કરીને પણ કૉમ્યુનિટી લીગલ ઍડવાઈસ સુધી પહોંચી શકો છો. આ એક સ્થાનિક સરકારી ડિજિટલ ટીવી પોર્ટલ છે, જે સમગ્ર યુકેને આવરી લે છે. આ નિઃશુલ્ક સેવા 24 કલાક સ્કાય(Sky), વર્જિન (Virgin) તથા ફ્રીવ્યુ (Freeview) બૉક્સિસ દ્વારા મૉડૅમ કે બ્રૉડબૅન્ડ કનેક્શન સાથે ઉપલબ્ધ છે.

લુકિંગ લોકલ (Looking Local) ઈન્ટરનેટ ઍક્સેસ કરી શકતા કોઈપણ મોબાઈલ ફોન પરથી ઉપલબ્ધ છે. મોબાઈલ ફોન પરથી કરેલ વૅબ ઍક્સેસનો ખર્ચ, તમારા ઑપરેટર પર આધારિત થઇને બદલાઇ શકે છે.

ડિજિટલ ટીવીના સૂચનો

  • સ્કાય (Sky): Interactive બટન દબાવો, SKY Active પસંદ કરો, પછીInteractive Services, પછી Local Services, પછી Looking Local
  • વર્જિન (Virgin): Interactive બટન દબાવો, Home and Away પસંદ કરો, પછીFind It... પછી Looking Local
  • ફ્રીવ્યુ (Freeview) (બૉક્સિસ દ્વારા મૉડૅમ કે બ્રૉડબૅન્ડ કનેક્શન સાથેજ.) તમારા બ્રાઉઝર માં નીચેની લિન્ક નાખોઃwww.digitv.gov.uk/digitv/cds/lookinglocal/netgem/home

મોબાઈલ ફોનના સૂચનો

  • તમારા બ્રાઉઝર માં નીચેની URL નાખો: www.digitv.gov.uk/digitv/cds/lookinglocal/mobile/home

પાછા ઉપર