Skip navigation (access key S)

Access Keys:

મારી મુલાકાત છુપાવો

શું મારે અત્યારે કોઇની સાથે વાત કરવાની જરૂર છે?

  • મફત, ગુપ્ત કાનૂની સલાહ મેળવો

    08001 225 6653પર ફોન કરો
  • સોમ-શુક્ર સવારે 9 - સાંજે 8.00
  • શનિ સવારે 9 - બપોરે12:30
  • કૉલનો દર મિનિટના 4 પેન્સ થી લઇને - અથવા અમારી પાસે સામો ફોન કરાવો

તમારા વિસ્તારમાં કોઇ કાનૂની સલાહકાર શોધો

કોઇ લીગલ એડવાઇઝર શોધો

તમારી નજીકના ઉચ્ચ ગુણવત્તાના લીગલ એડવાઇઝર્સ અથવા વકીલો શોધો.

લીગલ એડવાઇઝરની ડિરેક્ટરી (legal adviser directory)માં તમને તમારી સામાન્ય કાયદાકીય સમસ્યાઓ અથવા કાયદાના ખાસ ક્ષેત્રોમાં મદદ કરી શકે એવા લીગલ એડવાઇઝર્સ અને વકીલોની વિગતો છે. તમે તમારા વિસ્તારમાં તમને મદદ કરી શકે એવી સંસ્થાઓ શોધી શકો અથવા તેમને નામથી (જો તમે તે જાણતા હો તો) શોધી શકો છો.

કાયદાના ખાસ ક્ષેત્રો જેમના વિશે તમે વધુ વિગતે શોધ કરી શકો તે છે:

  • વેલ્ફેર બેનિફિટ્સ (કલ્યાણ સંબંધી લાભો - Welfare benefits)
  • પોલિસની વિરૂદ્ધ પગલાં
  • ચિકિત્સામાં બેદરકારી (ક્લિનિકલ નેગ્લિજન્સ - Clinical negligence)
  • સામુદાયિક સંભાળ
  • ગ્રાહક અને સામાન્ય કરાર
  • ગુનો
  • કરજ
  • અભ્યાસ
  • રોજગાર / નોકરી
  • કુટુંબ
  • રહેણાંક
  • કાયમી વસવાટ (ઇમિગ્રેશન) અને રાષ્ટ્રીયતા
  • માનસિક આરોગ્ય
  • અંગત ઇજા
  • સાર્વજનિક કાયદો

અત્યારે લીગલ એડવાઇઝર ડિરેક્ટરી ફક્ત અંગ્રેજી અને વેલ્શમાં જ ઉપલબ્ધ છે. જો તમે ઇચ્છતા હો કે કોઇ તમારા વતી ડિરેક્ટરીમાં શોધ કરે, તો અમારી હેલ્પલાઇનને ફોન કરો અથવા અમને તમને સામે ફોન કરવા કહો. જો તમે અંગ્રેજીમાં શોધ કરવા માંગતા હો, તો કૃપા કરી ડિરેક્ટરી પર જાવ.

પાછા ઉપર